Sunday, 5 January 2020

Love for a cup of Tea





ચલને થોડૂ ચાલી લઈએ,
એક અડધી ચા ની તો વાત છે.

આ સવાર ની ગુલાબી ઠંડીમાં,
ઝરમર ઝરમર વરસતા વરસાદ મા,

આ વરસાદ તો બસ બહાનું છે,
ચાલ ને થોડૂ મળી લઈએ,

એક અડધી ચા ની તો વાત છે,
ચલને થોડૂ ચાલી લઈએ.

એક અડધી ચા ની તો વાત છે.

Friday, 29 December 2017

In the hope of light

When you are in the dark, Sun will come through the true elements of universe to lighten up your soul.

Sunday, 17 December 2017

Unsaid Feelings


Flower is one of the strongest entity of universe.
it never express the pain even after being broken by humans.
It always spreads fragrance to keep universe happy without any commitment.